સ્ટુડિયો મિત્રો માટે 100% સુરક્ષિત, ફાસ્ટ અને પ્રાઇવસી સાથેનું અલ્ટીમેટ સોફ્ટવેર. નો પેનડ્રાઈવ, નો ડેટા ચોરી!
❌ પેનડ્રાઈવ આપવાની અને પાછી માંગવાની ઝંઝટ.
✅ ડાયરેક્ટ લિંક શેર કરો. ગ્રાહક ગમે ત્યાંથી પોતાના મોબાઈલ કે ટીવી પર ફોટા સિલેક્ટ કરી શકશે.
❌ પાસવર્ડ વગર ફોટા લીક થવાનો અને સ્ક્રીનશૉટથી ડેટા ચોરીનો ડર.
✅ કસ્ટમ પાસવર્ડ પ્રોટેક્શન, 100% એન્ટી-સ્ક્રીનશૉટ સિસ્ટમ અને તમારા સ્ટુડિયોનો સ્માર્ટ વોટરમાર્ક.
❌ ગ્રાહકને સિલેક્શનમાં પડતી મુશ્કેલી અને મહિનાઓ સુધી કામ અટકી પડવું.
✅ 'લાઈવ મોનિટર' દ્વારા સ્ટુડિયો પર બેઠા બેઠા ગ્રાહકની સ્ક્રીન કંટ્રોલ કરી તેમને સિલેક્શનમાં મદદ કરો.
0 સેકન્ડ સર્વર અપલોડ ટાઈમ! તમારી ફાઈલો સીધી તમારા કમ્પ્યુટરથી તમારા એડિટર કે બીજા સ્ટુડિયો મિત્રના કમ્પ્યુટરમાં જશે.
ગ્રાહક લિંક ખોલે ત્યારે તેઓ કયો ફોટો જોઈ રહ્યા છે તે લાઈવ જુઓ.
ડેટા ચોરી રોકવા માટે 100% સુરક્ષિત સિસ્ટમ.
તમારા સ્ટુડિયોના બ્રાન્ડિંગ સાથેનો સ્માર્ટ વોટરમાર્ક.
તમારો ડેટા કોઈ થર્ડ-પાર્ટી સર્વર પર સેવ થતો નથી.
ગ્રાહક પોતાના પાસવર્ડ સાથે લિંક ફેમિલીને મોકલી શકે છે.
PC બંધ હોય તો પણ 24x7 એક્સેસ.
કમ્પ્યુટર વગર સીધા મોબાઈલથી 50-100 ફોટા ક્લાઉડ પર અપલોડ કરો.
પાસવર્ડ વગર ડાયરેક્ટ ફોલ્ડર શેરિંગ અને 2000+ ફોટાની ફાસ્ટ ગેલેરી.
ગ્રાહકે સિલેક્ટ કરેલા ફોટા એક ક્લિકમાં અલગ ફોલ્ડરમાં આવી જાય.
UPI QR થી જાતે જ વોલેટ રિચાર્જ અને ઇન્સ્ટન્ટ બૂસ્ટર સિસ્ટમ.
તત્વ સોફ્ટવેરમાં ઇનબિલ્ટ રેફરલ સિસ્ટમ છે. તમારા એક રેફરન્સથી કોઈ સ્ટુડિયો જોડાશે, તો બંનેને ફાયદો થશે!
તમારું કમ્પ્યુટર જૂનું હોય તો પણ ચિંતા નહિ, આ સોફ્ટવેર ખૂબ જ લાઈટવેઈટ છે.
ટેકનોલોજી અને અનુભવનો એક સુંદર સમન્વય
નમસ્તે મિત્રો! અમે કોઈ અજાણી આઈટી કંપની નથી, પણ તમારા જેવા જ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા અને તેના દરેક પાસાને નજીકથી સમજનારા 'શ્રી માં સ્ટુડિયો' (વડગામ) ના સંચાલકો છીએ. વર્ષોના અનુભવ અને નવી ટેકનોલોજી પ્રત્યેના પ્રેમે અમને આ ક્ષેત્રમાં કંઈક નવું કરવા પ્રેરણા આપી છે.
એક ફોટોગ્રાફર તરીકે અમે સમજીએ છીએ કે ફોટા પાડવા એ એક કળા છે, પણ ત્યારબાદનું મેનેજમેન્ટ અને સિલેક્શન એ ખૂબ જ મહેનત માંગી લેતું કામ છે. સ્ટુડિયો મિત્રોના 'અમૂલ્ય સમયની બચત' થાય અને ગ્રાહકોને એક 'વર્લ્ડ-ક્લાસ ડિજિટલ અનુભવ' મળે તેવા ઉદ્દેશ્ય સાથે અમે આ સોફ્ટવેરનું નિર્માણ કર્યું છે. આમાં બીજા અનેક ફીચર્સ સમયે સમયે ઉમેરતા જઈશું જેથી તમને ઓછા ઈન્વેસ્ટમેન્ટમાં બેસ્ટ સર્વિસ મળી રહે.
અમે બંને ભાઈઓ તમારા સાથ અને સહકાર માટે હંમેશા તત્પર છીએ:
• ચેતન સી. જોષી (Chetan Bhudev): સોફ્ટવેર ડેવલપમેન્ટ અને ટેકનિકલ આર્કિટેક્ટ.
• કેતન સી. જોષી: મેનેજમેન્ટ અને કસ્ટમર સપોર્ટ હેડ.
'તત્વ' (Tatva) માત્ર એક સોફ્ટવેર નથી, પણ એક 'વિશ્વાસ' છે. અમે ઇચ્છીએ છીએ કે ગુજરાતનો દરેક નાનો-મોટો સ્ટુડિયો ડિજિટલ યુગમાં ગર્વ સાથે આગળ વધે. અમે તમને શ્રેષ્ઠ સુવિધા આપવા પ્રતિબદ્ધ છીએ.
પારદર્શિતા અને વિશ્વાસ જ અમારો પાયો છે. તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો:
📍 શ્રી માં સ્ટુડિયો, વડગામ (બનાસકાંઠા).
📞 મોબાઈલ: 98981 22349 / 97233 61684
🌐 વેબસાઇટ: shreemaastudio.in
ઘણા સ્ટુડિયો વાળાને એવો ડર હોય છે કે અમારી શેર કરેલી ફાઇલો કે ફોટા કોઈ સર્વર પર સેવ તો નહિ થઈ જાય ને?
તમારો ડેટા કે તમારા ક્લાઈન્ટ ના ફોટા કોઈ જ સર્વર પર સેવ થતા નથી. શેર કરેલ ફાઈલો સીધી તમારા પીસીમાંથી નીકળીને સામેવાળા સ્ટુડિયો ના પીસીમાં જ જાય છે. અને તમારા ક્લાઈન્ટ ના ફોટા સીધા તમારા ક્લાઈન્ટ જોડે જ જાય છે. ૧૦૦% પ્રાઇવસી અને સુરક્ષાની ગેરંટી.
ઝીરો ઇન્વેસ્ટમેન્ટ, અનલિમિટેડ કમાણી! આજે જ અમારી સાથે જોડાઈને મહિનાના ₹૨૦,૦૦૦ થી વધુ કમાઓ.
જ્યારે પણ તમે કોઈ સ્ટુડિયોમાં ઇન્સ્ટોલેશન કરશો, ત્યારે ઇન્સ્ટોલેશન ચાર્જમાંથી સીધું 3૦% કમિશન તમને મળશે.
તમે જોડેલા સ્ટુડિયો રિચાર્જ કરશે ત્યારે કમિશન મળશે, પણ શરત એ છે કે તમારે એક્ટિવ રહીને ટાર્ગેટ પૂરા કરવા પડશે (જેમ કે ઇન્સ્ટોલેશન, સપોર્ટ અને વેબસાઇટ ટાસ્ક).
કોઈ બોસ નહિ, કોઈ ટાઈમ લિમિટ નહિ! તમે તમારા અનુકૂળ સમયે અને વિસ્તારમાં કામ કરી શકો છો.
તત્વ સોફ્ટવેરને હજુ વધુ સારું બનાવવા માટે તમારા આઈડિયા અમારા માટે અમૂલ્ય છે. અમને જણાવો કે તમે કયું નવું ફીચર જોવા માંગો છો!
🚀 આઈડિયા શેર કરો (WhatsApp)આજે જ ઇન્સ્ટોલેશન અને લાઈવ ડેમો બુકિંગ માટે કોલ કરો અથવા WhatsApp પર મેસેજ કરો!